Friday, 24 July 2020

CM approved Rs 73.27 Cr lift Irrigation-Cum-Pipeline Project for 12 Villages in Tribal areas In Mahisagar District


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે.

Related Posts:

  • Gujarat CM shri Vijaybhai Rupani approved Construction of 70+ Floors Buildingsમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વ કક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે… Read More
  • GUJ CM dedicated Various Development of Ahmadabad Municipal Corporation through Video Conferenceમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ ન… Read More
  • CM said cops to Implement Laws boldly to maintain Law and order, Public Welfare Works in Gujaratમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમ્મતપૂર્વક આગળ વધે.આ સંદર્ભમાં મુખ્યમં… Read More
  • Surat, Ahmedabad, Rajkot and Vadodara among top ten Cleanest Municipal Corporationsમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના  જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.દેશના પ્રથમ 10 મહાનગરો માં ગુજરાત ના 4  મહાનગર ને સ્થાન મળ્યું  … Read More
  • Gujarat CM’s one more decision for Simplification of Revenue Process in the Stateમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ ન… Read More

0 comments:

Post a Comment