મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મયોગીઓ માટે સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવતાં આવા કર્મયોગીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ ફરજિયાત કોમ્પ્યુટર ટેસ્ટ ર૦૦૭ના વર્ષથી દાખલ કરવામાં આવેલી છે અને તે પાસ કરવાની હાલની સમયમર્યાદા ૩૦-૪-ર૦૧૬ હતી.
0 comments:
Post a Comment