Friday, 17 July 2020

Chief Minister & Deputy Chief Minister E-Dedicate COVID Hospital in Surat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી ૧૦૦૦ બેડની  કોવિડ-19 ડેડીકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી કર્યુ હતું.

આ કોવિડ હોસ્પિટલમાં ર૧૧ ICU બેડ સાથે ૧૦૦૦ પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Related Posts:

  • The 15th ENGIMACH Trade Show 2021મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ૧૫માં એન્જિમેક ટ્રેડ-શો ૨૦૨૧નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એન્જિમેક ટ્રેડ શોમાં સ્થિત વિવિધ સ્ટોલની મુલાકાત લઇ ઓટોમેશન અને રોબોટિક્સ, લેઝર… Read More
  • 20 MoUs signed prior to Vibrant Summit 2022વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ધદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે વાયબ્રન્ટ સમિટને કારણે ગુજરાત વૈશ્વિક બિઝનેસ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવા સ… Read More
  • SPV Tapi Riverfront Developmentમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. … Read More
  • Gujarat CM launches Online RTI Portalમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય… Read More
  • Development projects of AMC & AUDAમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નગરજનોને ૭૧૧ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્તની  ભેટ અર્પણ કરી હતી.જેમાં ૫૨૧ કરોડના ૨૧ પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને ૧૯૦ કરોડ ના ખર્ચે ૧૩ જનહિતલક્ષી  કાર્ય… Read More

0 comments:

Post a Comment