Monday, 13 July 2020

CM allocated 138 Land Plots at Gidc, Chhatar Mittanna, Tankara by E-Draw through Video Conferencing from Gandhinagar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની GIDCમાં કાર્યરત લઘુ-મધ્યમ-સુક્ષ્મ ઊદ્યોગો કવોલિટી, માર્કેટીંગ અને પ્રાઇસીંગમાં વિશ્વના અન્ય દેશોના ઊદ્યોગોને બીટ કરી ‘મેઇક ઇન ઇન્ડીયા’ આત્મનિર્ભર ભારતની વૈશ્વિક બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઊદ્યોગો માટે મુકત વાતાવરણ અને સરકારનો સૌથી ઓછા હસ્તક્ષેપ છે ત્યારે આવનારા સમયમાં રાજ્યની GIDCમાં અનુકૂળ વાતાવરણથી બધા જ પ્લોટસ-બધી જ વસાહત ઉત્પાદનથી ધમધમતી થાય અને લાખો લોકોને રોજી-રોટી મળતી થાય તેવી આ સરકારની સ્પષ્ટ નેમ છે.

Related Posts:

  • CM, Cabinet Ministers and Government Employees Start Routine Office Activities from today નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાત લડી રહ્યું છે. છેલ્લા બે માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્ય… Read More
  • Gujarat Chief Minister Approves Development Works On Day One Of Unlock-1 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સાથે સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત કરવા અનલોક-૧ અંતર્ગત ૧ જૂનથી રાજ્ય સરકારની કચેરીઓ સહિતની બહુધા રોજિંદી કામગીરી શરૂ કરાવી છે. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના… Read More
  • Distribution Of Third Installment To Begin June 15, With Social Distancing મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઇને ભૂખ્યા રહેવું ના પડે તેવી સંવેદના દર્શાવીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના વાયરસને પરિણામ… Read More
  • Cm Vijay Rupani Announces Rs.200-Crore From Cm Relief Fund To ‘Gujarat Atmanirbhar Package’ To Fight Covid-19 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી થયેલી પ્રતિકૂળ આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને પૂન: વેગવંતુ, જનજીવનને ધબકતું કરવા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં કોરોના સામેની લાંબી લડાઇ… Read More
  • CM Announces Rs.14,000-Crore ‘Gujarat Atmanirbhar Package’ For Farmers, Traders, Industry To Revive Economy From Covid-19 Crisis વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના  અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિ… Read More

0 comments:

Post a Comment