Wednesday, 8 July 2020

Cm Decides to extend ‘Gujarat Solar Power Policy-2015’ till Dec 31, 2020- says Mr. Saurabhbhai Patel, Energy Minister


ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા. ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ઊર્જામંત્રીશ્રીએ સોલાર પાવર પોલિસીની સમયાવધિ લંબાવવાના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે, વિશ્વવ્યાપી કોરોના-કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં રાજ્ય સરકારે વિવિધ પોલિસીઓને મૂળ સ્વરૂપમાં અવધિ લંબાવવા રૂ. ૧૪ હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે જાહેરાત કરેલી છે.

Related Posts:

  • E-dedicates of Town-Hall at Viramgam under Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને  ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છેતેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના… Read More
  • Dedicates Various Development Work of Bhavnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંત… Read More
  • Gujarat Government signs MoU with Hindustan Zinc Limited of Vedanta Group દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના MoU ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂ… Read More
  • Dedicates Various Development Work of Anand મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીજીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.મુખ્યમંત્ર… Read More
  • Various development work of Vadodara મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો  શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે  સમગ્ર દેશ સહિત ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં વિકાસની રાજ… Read More

0 comments:

Post a Comment