Monday, 20 July 2020

CM dedicated Patadi-Dasada Taluka Seva Sadan and Newly Built 416 Houses Under ‘Pradhanmantri Aawas Yojanaa’ in Thangadh


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ નહિ, લાઇટ, શૌચાલય, પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો આ સરકારે પૂરાં પાડયા છે.

Related Posts:

  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated New State Management Center at Gandhinagar મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Times of India-Claris T20 School Soccer Tournament in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે સાથે રમતનું કૌશલ્ય બહાર આવે તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani released Dipotsavi issue published by Information Dept. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭પનું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજ્યોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને … Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Dedicated various Development at Rajkot રાજકોટ ખાતે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. સામાન્ય નાગરિક માટે ‘‘ઘરનું ઘર’’ એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે. ગુજરાતીમાં વધુ … Read More
  • GUJ Cm Shri Vijaybhai Rupani Commenced 5th Edition of State-Wide Sevasetu Program at Antela of Dahod District મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગ… Read More

0 comments:

Post a Comment