Saturday, 26 June 2021

Tourism Hotspot at Bet Dwarka, Pirotan Shiyal Bet Island


રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર હાથ ધરશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં આ ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ, એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

વધુ વાંચો ગુજરાતીમાં: બેટ દ્વારિકા-પિરોટન-શિયાળ બેટ ટાપુને પ્રવાસન-પર્યટન હોટસ્પોટ તરીકે વિકસાવાશે

 

Related Posts:

  • The Newly Opened ‘Law Bhavan’ was opened in The Courtyard of The Gujarat High Court મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને-છેવાડાના માનવીને ઝડપી ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે કાયદાક્ષેત્રે પણ જરૂરી સુવિધાઓ ઉભી ક… Read More
  • CM Inaugurated Newly Renovated Dharmanandan Lake at Ugamedi બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે નવનિર્મિત ધર્મનંદન સરોવર ખાતે જળ વધામણાં કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિ… Read More
  • GUJ CM Honored Siddhi Vinayak at Shri Ganapati Mangal Festival રાજકોટ શહેર ભાજપ દ્વારા અત્રે  રેસકોષ ગ્રાઉન્ડ ખાતે શ્રી સિધ્ધી વિનાયક ધામ  ખાતે ભવ્યથી ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન ગત તા ૨ સપ્ટેમ્બરથી કરવામાં આવેલ છે. આ ગણાપતિ મંગલ મહોત્સવમાં આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભ… Read More
  • Chief Minister Inaugurated Various Development Works in Botad District મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બોટાદ જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર માટે સત્તા એ સેવાનું માધ્યમ રહયું છે. સત્તાના માધ્યમથી લોકોના … Read More
  • Chief Minister Vijaybhai Rupani Worshiped Mataji મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે અંબાજી માતાના દ… Read More

0 comments:

Post a Comment