Friday, 4 June 2021

12 CNG City Bus Services starts Under CM Urban Bus Services


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ શહેરના નાગરિકોને ૧૨ સિટી બસની મહત્વપૂર્ણ ભેટ આપી છે.

મુખ્યમંત્રીશ્રી એ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત ‘મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવાનું આજે ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. 

મુખ્યંત્રીશ્રીએ કહ્યું કે, ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા માટે સી.એન.જી બસ સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૯ રૂટ પર કુલ ૧૨ સી.એન.જી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના

Related Posts:

  • Chief Minister Shri Vijay Rupani Honored Award Winning Teachers ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગુરુ (શિક્ષક) ને ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં પૂજા-સક્ષમ ઓળખ તરીકે ગણાવ્યા હતા અને તેમની તુલના ભગવાન સાથે કરી હતી. તેઓ રાજકોટના બૅપએસ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષકો સ્વ… Read More
  • CM Vijay Rupani Announced New Drinking Water Pipeline Projects ભુજ ખાતે યોજાયેલી બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કચ્છ જીલ્લાના એક દિવસની મુલાકાતમાં હતા, તેમણે આજે સમગ્ર જીલ્લાને પહેલી ઓક્ટોબરથી અમલીકરણની અસર સાથેની અછત તરીકે જાહેર કર્… Read More
  • Energy of Youths Makes Gujarat A Vibrant State: CM at Saurashtra University ગુજરાત મુખ્યમંત્રી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3-દિવસ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરે છે "યુવા તહેવારો વિદ્યાર્થીઓ વચ્ચે દેશભક્તિને ઉત્તેજન આપે છે, ગુજરાતને ગતિશીલ બનાવે છે" "ગુજરાત હથિયારો વિદ્યાર્થીઓ ઇ-ગોળીઓ… Read More
  • CM expressed determination to cut Oil - Bill through Generating Biodiesel મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છ… Read More
  • CM Met Family Member of Yatris from Rajkot Who died in Mishap ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રૂ. ઉત્તરાખંડના ઉત્તરાશી નજીક આવેલી તેમની બસ પડી ગઇ હતી, કારણ કે તાજેતરમાં રોડ અકસ્માતમાં નવ ભોગ બનેલા દરેક વ્યક્તિના સાથીને 5 લાખ રૂપિયાનો ભોગ બન્યો હતો. અંગ્રેજીમાં વધુ વ… Read More

0 comments:

Post a Comment