Friday, 8 May 2020

CM: Gujarat Open To Welcome Foreign Industries And Investments Post Covid-19 Crisis


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને પરિણામે સર્જાયેલી સ્થિતી પછી જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય, આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પૂન: ધબકતી થાય ત્યારે ગુજરાત તેનું મહત્વનું કેન્દ્રબિંદુ બને તે દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશ્વના અગ્રણી રાષ્ટ્રોના ઊદ્યોગો, રોકાણો મોટાપાયે આવે, રોજગારી વધે સાથોસાથ આનુષાંગિક ઊદ્યોગોને પણ વેગ મળે અને સ્થાનિક રોજગારીની તકો પણ મહત્તમ  વધે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

Related Posts:

  • Vice President Inaugurated Annual Winter Festival Rann Utsav-2019 In Kutch Vice President M. Venkaiah Naidu during his two-day visit to Gujarat today inaugurated the annual winter festival Rann Utsav-2019 at Dhrdo village near Bhuj amidst the vast stretches of white sand in the Rann of Kutch. … Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Khadhya Khorak 2019 Expo At Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં ખાદ્ય-ખોરાક ૨૦૧૯ પ્રદર્શનને ખૂલ્લુ મૂકતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર, સોશિયલ સેકટર, સર્વિસ સેકટર અને એગ્રી સેકટરમાં સર્વગ્રાહી વિકાસથી અગ્રેસર છે. હવે, શુદ્… Read More
  • Guj Cm Wishes Birthday Greetings to Dr Syedna Aali Qadr Syedna Mufaddal Saifuddin, 53rd Religious Guru of Dawoodi Bohra Community મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સૂરત શહેરના દેવડી ખાતે દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ ડૉ. સૈયદના આલીકદર મુફદલ સેફુદીન સાહેબના ૭૬માં જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા. સમાજના બાવનમા… Read More
  • CM Attended ‘Lakshachandi Mahayagna’ Organized By Patidaar Samaj In Unjha Town મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્‍પ્‍ષ્‍ટપણે જણાવ્યું છે કે, ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પહેલાથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. ત… Read More
  • Chief Minister Inaugurated Two-Day Music Festival ‘Virasat’ At Patan In North Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પાટણ , રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે દ્વિ-દિવસીય  સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જ… Read More

0 comments:

Post a Comment