Tuesday, 12 May 2020

CM Congratulates Nurses For Their Devotion To Services In The Current Situation Of COVID-19 Outbreak


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમિતોની સેવા-સુશ્રુષામાં દિવસ-રાત જોયા વિના રાજ્યની હોસ્પિટલોમાં અવિરત ફરજરત પરિચારિકા નર્સ બહેનો પ્રત્યે તા. ૧રમી મે ઇન્ટરનેશનલ નર્સીસ ડે અવસરે કૃતજ્ઞતા વ્યકત કરી વિડીયો સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ નર્સ બહેનો પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણના કપરા કાળમાં પોતાના ઘર-પરિવાર બાળકો ભુલી જઇને માત્ર રોગી-દર્દીની સુશ્રુષા સેવાનો જે કર્તવ્ય પરાયણ ભાવ દર્શાવી રહી છે તેની વિશેષ નોંધ લઇ અભિનંદન આપ્યા હતા.

Related Posts:

  • Various development work of Vadodara મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો  શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે  સમગ્ર દેશ સહિત ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં વિકાસની રાજ… Read More
  • Dedicates Various Development Work of Anand મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ નગરમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વ. અટલબિહારી બાજપેયીજીની પ્રતિમાનું ગાંધીનગરથી ઇ-અનાવરણ કરતાં અટલજીના રાષ્ટ્ર સમર્પિત ભાવને આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો હતો.મુખ્યમંત્ર… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Launched Digital Seva Setu મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦ર૧ સુધીમાં રાજ્યની તમામ ૧૪ હજાર ગ્રામ પંચાયતોમાં ડિઝીટલ સેવા સેતુનો વ્યાપ પહોચાડી ગ્રામીણ નાગરિકોને ઘર આંગણે સરળ અને ઝડપી સેવાઓ પહોચાડવાની નેમ વ્યકત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના સા… Read More
  • E-dedicates of Town-Hall at Viramgam under Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને  ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છેતેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના… Read More
  • Dedicates Various Development Work of Bhavnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંત… Read More

0 comments:

Post a Comment