Monday, 25 May 2020

18.24 Lakh Man Days Generated Through 1403 Works Under SSJA


શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અગાઉ વરસાદી પાણીના સંચયથી કુદરતી પાણીના સ્ત્રોત ઊંચા લાવવા અને જળ વ્યવસ્થાપનમાં ગુજરાતને અગ્રેસર રાખવા સુજલામ સુફલામ જળ અભિયાનનો તા.૧ મે-ર૦૧૮ના દિવસે ભરૂચ જિલ્લાના કોસામડીથી પ્રારંભ કરાવ્યો હતો.

Related Posts:

  • GUJ CM dedicated Various Development of Ahmadabad Municipal Corporation through Video Conferenceમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ ન… Read More
  • To Revive Small Industries, Start-Ups CM announced Stamp-Duty Waivingમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂન: ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-19 રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિ… Read More
  • CM said cops to Implement Laws boldly to maintain Law and order, Public Welfare Works in Gujaratમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિંમ્મતપૂર્વક આગળ વધે.આ સંદર્ભમાં મુખ્યમં… Read More
  • Gujarat CM shri Vijaybhai Rupani approved Construction of 70+ Floors Buildingsમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વિશ્વ કક્ષાના શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે… Read More
  • Surat, Ahmedabad, Rajkot and Vadodara among top ten Cleanest Municipal Corporationsમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના  જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.દેશના પ્રથમ 10 મહાનગરો માં ગુજરાત ના 4  મહાનગર ને સ્થાન મળ્યું  … Read More

0 comments:

Post a Comment