Monday, 4 May 2020

GUJ CM praised Jain Samaj and Young Tailors of Kutch for stitching and distributing Free one lakh masks daily



મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે.

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવાના મૂક સિપાઇ બન્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાવ્રતીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ કરીને તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

Related Posts:

  • 100 police officers from 56 countries attending 8th Annual Conference of Interpa at GFSU મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાયબર ક્રાઇમની વૈશ્વિક સમસ્યા સામે સાયબર સિકયુરિટીના સઘન પગલાંઓ અને ન્યુ એપ્રોચીસના સહિયારા પ્રયાસોની હિમાયત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સાયબર ક્રાઇમ એ કોઇ એકાદ રાષ્ટ્રની નહિં પર… Read More
  • Gujarat CM attends golden jubilee of Sheth HM Chaudhry Navchetan Vidyalay at Gunja Even as Gujarat has embarked on modernization of education from kindergarten to postgraduate level, Chief Minister Vijay Rupani said that education has become all the more essential in this age of knowledge for ‘applica… Read More
  • Gujarat CM inaugurated renovated building of SPIPA at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિ… Read More
  • Guj CM Lays Stone of Rs 2.50cr Memorial to Tribal Freedom Fighter Guru Govind at Karath-Kamboi  Gujarat Chief Minister Vijay Rupani today laid the foundation stone of district tourism development works of a memorial to tribal Guru Govind near his Samadhi at Karath-Kamboi in Dahod district costing Rs.2.50-crore… Read More
  • 100 police officers from 56 countries attending 8th annual conference of INTERPA at GFSU Gujarat Chief Minister Vijay Rupani inaugurated the 8th annual conference of the International Association of Police Academies (INTERPA) jointly organized by the Gujarat Forensic Science University (GFSU) here today.Nearly… Read More

0 comments:

Post a Comment