Monday, 4 May 2020

Centre grants permission to Gujarat for conducting ‘International Clinical Trial – Solidarity Rrial’ for ‘COVID-19’


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં કોરોના કોવિડ-19 વાયરસની સોલીડારિટી ટ્રાયલના પ્રયોગો હાથ ધરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ગુજરાતમાં આવી સોલીડારિટી ટ્રાયલ માટે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને અનૂમતિ આપી છે અને વધુ ૪ હોસ્પિટલોની આવી મંજૂરી-અનૂમતિની પ્રક્રિયા-કાર્યવાહિ પ્રગતિમાં છે.

બી.જે.મેડિકલ કોલેજને ભારત સરકારે અનુમતિ આપતા ત્યાં કોવિડ-19 પેશન્ટસના રજીસ્ટ્રેશન આવા ટ્રાયલ ટેસ્ટ માટે શરૂ થઇ ગયા છે.


Related Posts:

  • CM Inaugurates Seminar on ‘Qualitative Primary Education – Collective Responsibility’ at Mahatma Mandir રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે "ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણ-સામૂહિક જવાબદારી" સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતુ. ગુજરાત સરકાર સદંતરપણે માને છે કે શિક્ષણએ એક મજબૂત અને ઉજ્જવળ ભાવિ પેઢીન… Read More
  • Gujarat Becomes First State in Cashless Public Distribution System Under the direction of Gujarat Chief Minister Shri Vijay Rupani, the state is moving ahead day by day and achieved new development milestones. One more feather added in the hat of state Government. Gujarat has become the… Read More
  • Gujarat CM holds Gunotsav review meeting at Gandhinagar ગુજરાતમાં શિક્ષણનું મૂલ્યાંકન વધુ થઇ અને પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે ગુજરાત સરકાર દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. સાતમા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમનું 16 થી 18 તા… Read More
  • Around Four Lakh Youths to Get Tablets worth Rs 1000: Gujarat CM Under the strong leadership of Gujarat Chief Minister Shri Vijay Rupani state is growing and achieving the new heights and milestone. With an aim to push ahead in terms of education and digital Gujarat mission, Gujarat … Read More
  • Popular Tweets Carrying ProPeopleGujaratBudget Hashtag #GujaratBudget 2017-18 Tribal University will be built in Narmada district #propeoplegujaratbudget pic.twitter.com/RYF2R4mHex — Dr Rutvij Patel (@DrRutvij) February 21, 2017 This budget is #ProPeopleGujaratBudget in … Read More

0 comments:

Post a Comment