Friday, 15 May 2020

CM: 10 Lakh People Operating Small Businesses In Gujarat To Benefit From Aatmanirbhar Gujarat Sahay Yojana


કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી તા. ર૧મી મે થી અપાશે.

Related Posts:

  • Chief Minister laid Foundation Stone for Building International Standard Fishing Port Chief Minister Mr. Vijaybhai Rupani today laid foundation-stone for a state-of-art and international standard fishing-port, to be built at a cost of Rs. 300 crore, at Nava Bandar in Gir Somnath district.Speaking at the funct… Read More
  • Gujarat CM dedicated Various Development Projects of Rajkot Municipal Corporationમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિક… Read More
  • Gujarat CM lays stone of Rs.20-Cr Development Works for Phase-1 at Shivrajpur BeachGujarat Chief Minister Vijay Rupani today performed groundbreaking ceremony of Rs.20-crore phase-1 of tourists’ facilities to be provided at the iconic Shivrajpur ‘Blue Flag’ Beach in Dwarka district. He unveiled the plaque a… Read More
  • CM laid the Foundation Stone of Underground Sewerage System CM Shri Vijaybhai Rupani laid the foundation stone of underground sewerage system worth Rs.319.48 crore today replacing the existing age-old arched type gutter system at Junagadh.During his visit to Junagadh, CM Shri Vi… Read More
  • CM Vijaybhai Rupani inaugurated The Underbridge at Amrapali Railway Crossing રાજકોટ તા.૨૧, જાન્યુઆરી- રાજકોટમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્ર… Read More

0 comments:

Post a Comment