Thursday, 7 November 2019

CM Reviewed work-progress made in first phase of Ahmedabad Metro Rail Project

first phase of Ahmedabad Metro Rail Project


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેઇલ પ્રોજેકટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મેટ્રો રેઇલના ૪૦.૦૩ કિ.મી.ના આ પ્રથમ તબક્કામાં કુલ ૧ર૭૮૭ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીશ્રીને ગુજરાત મેટ્રો રેઇલ કોર્પોરેશનના એમ.ડી. શ્રી એસ. એસ. રાઠૌરે માહિતગાર કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રથમ તબક્કાના કુલ ૪૦.૦૩ કિ.મી.ના રૂટમાં ૬.પ કિ.મી. અંડરગ્રાઉન્ડ લાઇન સહિત ૩ર સ્ટેશન્સ અને ર ડેપો તૈયાર થવાના છે તેની પણ તલસ્પર્શી વિગતો મેળવી હતી.

Related Posts:

  • GUJ CM Shri Vijay Rupani attended Krushi Mahashibir at Visavadar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે. એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હો… Read More
  • U.K High Commissioner to India Pays Courtesy Visit to Gujarat CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજ્ન્ય મુલાકાત યુ.કે.ના હાઇકમિશનર શ્રીયુત ડોમીનીક એસ્કવીથ (Sir Dominic Asquith) એ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને લીધી હતી. શ્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમણે ભારત – ગુજરાત – યુ.કે … Read More
  • GUJ CM attended 24th Western Zone Council Meeting held under chairmanship of Union Home Minister at Goa Chief Minister Mr. Vijaybhai Rupani participated in The 24th Western Zone Council (WZC) meeting held under Chairmanship of Union Home Minister Mr. Amitbhai Shah at Panaji, Goa.. Besides Gujarat, the WZC includes… Read More
  • Gujarat to be made ‘Hub of Medical Tourism’ – Chief Minister Mr. Vijaybhai Rupani મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને ત… Read More
  • GUJ CM distributed cheques of Rs. 2,000-cr to Urban Authorities for developmental works મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલાં રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમા… Read More

0 comments:

Post a Comment