Tuesday, 26 November 2019

GUJ CM Unveiled a Statue of Gandhiji at the School for Deaf-Mutes Society at Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીએ તે સમયની માંગ છે.

અમદાવાદ સ્થિત બહેરા-મુંગા શાળા સોસાયટી સંકુલમાં મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં પૂજ્ય બાપુની પ્રતિમાનું મુખ્યમંત્રીશ્રીએ અનાવરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત-સામર્થ્ય દિવ્યાંગજનોમાં ઇશ્વરે મુકયા છે ત્યારે આવા દિવ્યાંગોને પણ અન્ય સમાજ વર્ગ જેટલી તકો મળવી જોઇએ.

Related Posts:

  • GUJ CM Shri Vijay Rupani at stakeholders consultation on National Education Policy – 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની નવી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯ બનાવવા જઇ રહી છે, તેને નયા ભારતના નિર્માણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પના પાયારૂપ ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી… Read More
  • GUJ CM Shri Vijay Rupani attended 159th Income Tax day celebration in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાંથી બ્લેક ઇકોનોમી ખતમ થાય અને વ્હાઇટ ઇકોનોમીને પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવાઇ રહેલા નયા ભારત નિર્માણના નવા પગલાંઓમાં ઇન્કમટેક્ષ વિભાગની અહમ ભૂમિકા રહેશે ત… Read More
  • GUJ CM visited Shivpura in the Gandhinagar district to see collective farming Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent perc… Read More
  • GUJ CM Shri Vijay Rupani launched RMC’s tree plantation drive ‘Urban Forest’ Rajkot's son-in-law, Shri Vijaybhai Rupani, who gave the gift of several developmental projects to Rajkot, was also impressed by the Rajkot residents' active plan to construct and fulfill the 'Urban Forest'. August was … Read More
  • GUJ CM paid tribute to the martyrs at Shahid Smarak at Army Campus Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ૧૯૯૯ના કારગિલ … Read More

0 comments:

Post a Comment