Monday, 7 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated New State Management Center at Gandhinagar

New State Management Center at Gandhinagar

મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ નવિન સન્ટરમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની દૈનિક હાજરી તેમજ મુખ્ય સેવિકાની દૈનિક હાજરી ઉપર દેખરેખ રાખશે. આ સેન્ટર થકી ICDS-CASના અમલીકરણ માટે વધુ સરળતા રહેશે. આંગણવાડીમાં લાભાર્થીઓની દૈનિક હાજરીનું તેમજ સેજા, ઘટક અને જિલ્લાની કામગીરીનું ICDS-CAS દ્વારા  મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં એક વોલ તૈયાર કરવામાં આવશે જેમાં જિલ્લા, ઘટક, સેજા અને આંગણવાડી મુજબ કામગીરી પર દેખરેખ રાખી શકાશે.

Related Posts:

  • Corona with 3 ‘T’ Testing-Tracing-Treatment strategyમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે.મુખ્યમંત… Read More
  • CM Inaugurates WeStartMeet, assures state’s Help for Women Startupsમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગ… Read More
  • CM handover Homes to 36 Beneficiaries of JITO AWAS YOJANAમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ ખાતે જીતો (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન) ના જીતો આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિક પાસે ઘરનું ઘર હ… Read More
  • CM launches DBT System for paying honorarium to Anganwadi workersમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા નયા ભારતના નિર્માણના સપનાને ભારતને આર્થિક મહાસત્તા-ફાઇવ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરીને પાર પાડવામાં નારી-મ… Read More
  • CM digitally inaugurates Development works in Gandhinagarમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોને રસ્તા, લાઇટ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી ઉપર ઉઠીને વર્લ્ડકલાસ વિકાસ સાધે તેવાં સ્માર્ટ સિટીઝ બનાવવાની નેમ વ્યકત કરી છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હવે … Read More

0 comments:

Post a Comment