Friday, 11 September 2020

CM allocated total Rs. 160-cr to 155 Nagarpalikas for Repairing of Urban roads damaged during monsoon


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧પપ નગરપાલિકાઓમાં શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય કરતાં આ નગરપાલિકાઓમાં રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. ૧૬૦ કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નૂકશાન થયેલા રસ્તાઓના મરામત કામો ત્વરાએ હાથ ધરવામાં આ સહાય પૂરક બનશે.

વધુ વાંચો ગુજરાતીમાં: મુખ્યમંત્રીશ્રીનો શહેરી જનસુખાકારી-સુવિધાનો મહત્વપૂર્ણ નિર્ણય

 

Related Posts:

  • Guj Cm Shri Vijay Rupani Inaugurates Urban Kutch Tourist Reception & Refreshment Centre At Dhordo Tent City કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ … Read More
  • Guj Cm Launches Two-Month Long ‘Tent City – Beach Festival’ At Mandvi Coast, Kutch મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ … Read More
  • MoU of Solar Energy and Solar PV Modules Concluded In The Presence Of Chief Minister Shri Vijaybhai Rupani At Gandhinagar સોલાર પી.વી. મોડયુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સની પ્રતિષ્ઠિત કંપની વારે પાવર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના માંડા ગામમાં સોલાર સેલ અને સોલાર મોડયુલનો અદ્યતન પ્લાન્ટ સ્થાપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિત… Read More
  • Cm Laid Foundation Stone For Milk Processing Plant, With 30l Capacity Per Day, Of Banas Dairy બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસ ડેરીના દૈનિક ૩૦ લાખ લીટર દૂધના પ્રોસેસીંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ડેરીના ન… Read More
  • Guj Cm Inaugurated Agri-College And Dedicates ‘Tharad – Shipu Scheme’ At Tharad બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવનિર્મિત કૃષિ મહાવિદ્યાલય અનેરૂ.૬૩પ કરોડના ખર્ચે ખેડૂતો માટે કાર્યન્વિત બહુહેતુક થરાદ-સીપુ યોજનાનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું … Read More

0 comments:

Post a Comment