Monday, 7 September 2020

GUJ CM e-launched developmental projects of Rs. 322.66 –cr of VMC in Vadodara


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના આ કપરા કાળમાં સમગ્ર વિશ્વમાં વિકાસ સ્થગિત છે. ત્યારે ગુજરાતે આ વિકટ સમયમાં પણ રાજ્યમાં રૂ. ૯રપપ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હતના કામો કરીને વિકાસને અટકવા દીધો નથી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાના કપરા કાળમાં પણ ગુજરાત ન ઝૂકયું છે ન રોકાયું છે. વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. એટલું જ નહિ, સમયબદ્ધ-સમયસર કામો ઉપાડીને પૂરાં કરવાનો વ્યૂહ અપનાવી જેના ખાતમૂર્હત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમે જ કરીયે તેવી જે કાર્યસંસ્કૃતિ વિકસાવી છે તેને આગળ ધપાવી છે.

વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

 

Related Posts:

  • Dedication and laid foundation stone of various projects at Rajkot Police Headquarters મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૭૦૦થી વધું પોલીસ પરિવારના ઉત્કર્ષ માટેના અને લોકો ઉપયોગી પ્રક્લ્પો ખાતમુહર્ત અને લોકાર્પણની સાથે રાજકોટ પોલીસ દ્વારા ડિઝાઈન કરાયેલી મહા કવચ મોબાઇલ એપ્લિકેશન લોન… Read More
  • Gujarat CM inaugurated 50-Bed Panchnath Multi Specialty Hospitalરાજકોટ તા. ૨૧ જાન્યુઆરી-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બને… Read More
  • CM Vijaybhai Rupani inaugurated The Underbridge at Amrapali Railway Crossing રાજકોટ તા.૨૧, જાન્યુઆરી- રાજકોટમાં અનેક વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં રાજકોટ શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના રૂપિયા ૨૫ કરોડ ૫૩ લાખના ખર્ચે બનેલ અંડરબ્ર… Read More
  • Gujarat CM dedicated Various Development Projects of Rajkot Municipal Corporationમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિક… Read More
  • Chief Minister laid Foundation Stone for Building International Standard Fishing Port Chief Minister Mr. Vijaybhai Rupani today laid foundation-stone for a state-of-art and international standard fishing-port, to be built at a cost of Rs. 300 crore, at Nava Bandar in Gir Somnath district.Speaking at the funct… Read More

0 comments:

Post a Comment