Saturday, 5 September 2020

CM disbursed Rs.25 Crores to 2908 Farmers and Farm Labourers of Gandhara Sugar


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. “સાત પગલાં ખેડૂત કલ્યાણના”, મુખ્યમંત્રી કિસાન જેવી યોજનાથી ખેડૂતની પડખે ઊભી રહેનારી આ સરકાર છે. જેના ભાગરૂપે આજે ગંધારા સુગરના ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શ્રમિકોના હિતમાં રૂ. ૨૫ કરોડ બાકી રકમના નાણા વિતરણ કરવામાં આવ્યા છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ ૩૧ કેન્દ્ર ઉપર ઉપસ્થિત ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના ખેડૂતોને જરૂરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ

 

Related Posts:

  • 37 more MoUs ahead of VGGS-2022 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા સાથે આગામી જાન્યુઆરી-ર૦રરમાં આ સમિટની ૧૦મી એડીશન યોજાવા જઇ રહી છે.આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતન… Read More
  • Local Goes Global: Export-Led Growthમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ‘‘લોકલ ગોઝ ગ્લોબલ’’ વિષયક પ્રિ-સમિટમાં નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ  વડા… Read More
  • 10th Agri Asia Exhibition મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૦માં એગ્રી એશિયા એક્ઝીબિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટમત વ્યક્ત કર્યો કે, પરંપરાગત ખેતીના અનુભવ જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમના સમન્વયથી કૃષિ પાકોમાં વૈવિધ્ય અને ઉત્પાદનમાં વૃદ્ધિન… Read More
  • 36th annual convention of IATO મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ટુરિઝમ-પ્રવાસન સેક્ટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સંસ્કૃ… Read More
  • CM inaugurates TESCON 2020મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાકીક સર્જન સહિતના તબીબી જગતે કોરોના કાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે.કોરોનાએ છાતી, ફેફસાને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન… Read More

0 comments:

Post a Comment