Wednesday, 9 September 2020

Chief Minister e-dedicate 200-Bed COVID Hospital, Radio Therapy Centre at Rajkot


 મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટના કોવીડ અને કેન્સરના દર્દીઓના  લાભાર્થે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડીકલક્ષેત્રે નવા આવિષ્કારો અને સંશોધન થકી અદ્યતન સારવાર આપવાની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પીટલ નું  ઓનલાઈન લોકાર્પણ  કર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: કોરોનાની અદ્યતન સારવાર અને નિયંત્રણના સર્વગ્રાહી પગલાઓને લીધે ગુજરાત રોલમોડેલ

0 comments:

Post a Comment