Thursday, 21 January 2021

Gujarat CM dedicated Various Development Projects of Rajkot Municipal Corporation


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ર૦૪.૭૩ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી,સાથે જ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં પણ ૩૩ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અવિરત ચાલુ રહયો છે. કોરોનાના સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું છે, તેવા સમયે પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નીચે તેમના માર્ગદર્શનથી આપણે કોરોનાને અટકાવી શકયા છીએ.

વધુ વાંચો ગુજરાતીમાં: Various Development Projects of Rajkot Municipal Corporation

Related Posts:

  • E-khatmuhurt for three Water Supply Augmentation Schemes મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વા… Read More
  • Laid foundation stone for Narmada Canal Based Drinking Water Supply Projects મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં ૨૮૭ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કરતાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની… Read More
  • Lays stone of Four Water Supply Schemes for Tribal areas મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમા રૂ. ૩૮૫ કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કરતા જણાવ્યું  કે “કોરોના કાળ”મા પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂ… Read More
  • Lays foundation stones of 5 Water Supply Improvement Scheme મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ જિલ્લાના ૧૨૪ ગામ અને ૪૦૪ ફળીયાને પીવાનું પુરતું શુદ્ધ પાણી પુરૂં પાડનારી રૂ. ૧૪૫.૧૪ કરોડની પાંચ પાણી પુરવઠા સુધારણા યોજનાના ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વો… Read More
  • Laid foundation-stone for 58-Km long Budhel-Borda Bulk Pipeline Project મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન-૨૦૨૨ સુધી વોટર-ગ્રીડ થકી જોડા… Read More

0 comments:

Post a Comment