Thursday, 21 January 2021

Claim Approval Orders to the Property Holders of the Society Proposed by the Chief Minister


રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ કાર્યક્રમો અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજ ખાતે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર યોજનાના લાભો હાથોહાથ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને વિકાસ માટે જરૂરી સ્થિરતા રાજ્ય સરકારે પૂરી પાડી છે, અને ભવિષ્યમાં પણ આ માટેના આયોજનબધ્ધ પગલાં લેવામાં આવશે. આ બાબતના સમર્થનમાં તેમણે રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાંઓની વિગતો ટાંકી હતી.

વધુ વાંચો ગુજરાતીમાં: પ્રોપર્ટી કાર્ડ અને વિચરતી વિમુક્ત જાતિના લાભાર્થીઓને સનદ વિતરણ

 

Related Posts:

  • Gujarat to host 12th Defence Expo in 2022 Gujarat will host the 12th edition of the Defence Expo to be organized in 2022, which is held every two years by the Ministry of Defence, Government of India.The expo will be held in Gandhinagar by the Defence Production Dep… Read More
  • E-inauguration of New plant of Gurit Wind PVT LTDમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે. … Read More
  • RandD Center of Ami Lifesciences inaugurated મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે.તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં … Read More
  • The most Preferred Tourist Destinations of the State મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે.વડાપ્રધાનશ્રીની પ્રેરણા થી નિર્માણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સા… Read More
  • Gujarat Govt signs MoU with Amazonરાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU  થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ… Read More

0 comments:

Post a Comment