Thursday, 21 January 2021

Gujarat CM inaugurated 50-Bed Panchnath Multi Specialty Hospital


રાજકોટ તા. ૨૧ જાન્યુઆરી-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બનેલી ૫૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને ખુલ્લી મુકી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે,  જીવ અને શિવના સંગમ સમા આ શિવ મંદિરમાં આવેલી આધુનિક હોસ્પિટલમાં દર્દીઓની સેવા પણ કરાશે.

વધુ વાંચો ગુજરાતીમાં: ૫૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ

Related Posts:

  • GUJ CM Shri Vijaybhai Rupani started Gujarat Poshan Abhiyan – 2020 at Dahod મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ… Read More
  • Gujarat Celebrated Its State-Level 71th Republic Day at Rajkot Gujarat Governor Acharya Devvrat today unfurled the National Flag with the Police Band playing the National Anthem at the state-level function of the 71st Republic Day in an atmosphere surcharged with patriotism in pres… Read More
  • CM Sets Record of opening Postal Saving Accounts for 6882 Widows at Mahila Sammelan at Gondal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ગોંડલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત મહિલા સંમેલનમાં જણાવ્યું હતું કે, મહિલાઓના આત્મસન્… Read More
  • Chief Minister opens Rashtriya Ekta Vidyarthi Carnival as Part of Republic Day at Rajkot રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani dedicated Various Development Work at Rajkot મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર માટે પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ઉત્સવ એ વિકાસોત્સવ બન્યો હોવાનું જણાવી ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની નેમ વ્યક્ત કર… Read More

0 comments:

Post a Comment