મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ થનાર આર્થિક રીતે નબળા વર્ગો માટેના ૨૧૦૦ આવાસો અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોર્મ વોટર પ્રોજેક્ટના કુલ રૂપિયા ૩૨૩ કરોડના કામોનું ખાતમૂહુર્ત કર્યું હતું.
વધુ વાંચો ગુજરાતીમાં: આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત
0 comments:
Post a Comment