Thursday, 21 January 2021

Dedication and laid foundation stone of various projects at Rajkot Police Headquarters


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૭૦૦થી વધું પોલીસ પરિવારના ઉત્કર્ષ માટેના અને લોકો ઉપયોગી પ્રક્લ્પો ખાતમુહર્ત અને લોકાર્પણની સાથે રાજકોટ પોલીસ દ્વારા ડિઝાઈન કરાયેલી મહા કવચ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરતાં જણાવ્યું હતું કે, પોલીસનું કામ સાચા અર્થમાં પ્રજાના મિત્ર બનીને લોકોનું રક્ષણ કરવાનું છે. ભયમુક્ત ગુજરાત અને શાંત ગુજરાતની દિશામાં નક્કર પગલા ભરીને રાજ્ય સરકારે ગુનાખોરી ડામવા માટે કડક કાયદા બનાવ્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

 

Related Posts:

  • Vijay Rupani launches ‘Mission Women Empowerment’    With an aim to give power push to Women Empowerment in a state. Gujarat Chief Minister Shri Vijay Rupani launched Mission Women Empowerment in a function. Entire function is organized under the guidance … Read More
  • Popular Tweets Carrying Hashtag SwachhSurvekshan2017 and SwachhGujarat Key statistics of India's 4th Most Cleanest City, #Surat. #SwachhSurvekshan2017 #MyCleanIndia #SwachhBharatAbhiyanWithJE pic.twitter.com/OOYgfKLLoB — Zankhanaben Patel (@zankhanabenbjp) May 9, 2017 Awarded prizes to wa… Read More
  • Gujarat CM distributes appointment letters to 3,000 candidates of Panchayat Department ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ પારદર્શક અને નિર્ણાયક સરકાર તરફ સતત કાર્યરત રાજ્ય સરકાર. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ ૩,૦૦૦ પસંદગી પામેલા ઉમેદવારોને ગ્રામપંચાયતમા નિમણૂકપત્ર આપ્યા સાથે સાથે પારદર્શી અન… Read More
  • Positive and Influence Tweets about Gujarat Governance and it's Works Govt has decided to allow final year students to apply for GPSC Class-1&2 exam. Come and grab an opportunity. Best Wishes for bright career. — Vijay Rupani (@vijayrupanibjp) March 15, 2017 The State Govt has increa… Read More
  • Positive and Influence Tweets about Gujarat Governance and it's Works સુરત ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. pic.twitter.com/rXqEemgl5C — Vijay Rupani (@vijayrupanibjp) April 17, 2017 સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટે… Read More

0 comments:

Post a Comment