Monday, 29 July 2019

GUJ CM visited Shivpura in the Gandhinagar district to see collective farming

farming by 59 families on 150 hectares through drip irrigation

Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent percent Israeli system of sprinkler and drip irrigation. They are growing groundnut, potato and date palm.

Impressed by the sustainable agriculture’s pilot project of collective farming, he wished the experiment be implemented elsewhere in the state. Drip irrigation comes handy in years of drought. He was also impressed by crop protection, recycling empty containers of pesticides.

Friday, 26 July 2019

GUJ CM paid tribute to the martyrs at Shahid Smarak at Army Campus Ahmedabad


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦મા કારગિલ વિજય દિવસ અવસરે અમદાવાદમાં સેનાના ગોલ્ડન કટાર ડિવિઝનના સેનામથકે શહીદ સ્મારક ખાતે વીર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધના ભવ્ય વિજયને વધાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિજય સહિત ભારતે દુશ્મન દેશ સાથેના તમામ યુદ્ધમાં શૌર્ય-વીરતા અને પરાક્રમથી વિજય પ્રાપ્ત કર્યો છે, જેનાથી દેશ આખો ગૌરવાન્વિત છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સેનાના વીર જવાનોની શહાદતને નમન કરતા રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને દેશહિત સર્વોપરીનો ભાવ જગાવી ‘દેશ માટે જીવવું – દેશ માટે મરવું’નો શૌર્યસભર કોલ આપ્યો હતો.

તેમણે આ સંદર્ભમાં “હમ દિન ચાર રહે ન રહે, માં તેરા વૈભવ અમર રહે…”ની પંક્તિઓ પણ દોહરાવી હતી.

Wednesday, 24 July 2019

GUJ CM Shri Vijay Rupani attended 159th Income Tax day celebration in Ahmedabad

Income Tax day celebration in Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાંથી બ્લેક ઇકોનોમી ખતમ થાય અને વ્હાઇટ ઇકોનોમીને પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં લેવાઇ રહેલા નયા ભારત નિર્માણના નવા પગલાંઓમાં ઇન્કમટેક્ષ વિભાગની અહમ ભૂમિકા રહેશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારત પાંચ ટ્રીલીયન ડોલરની આર્થિક મહાસત્તા બને તે માટે હરેક નાગરિકે ઇમાનદારીથી કરવેરાઓ થકી યોગદાન આપવાનું વાતાવરણ બનાવવું આવશ્યક છે. મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં ગુજરાત ઇન્કમટેક્ષ દ્વારા ૧૫૯માં ઇન્કમટેક્ષ ડે ના ઉજવણી સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે આ અવસરે પ્રમાણિકતાથી વેરો ભરનારા વરિષ્ઠ કરદાતાઓ સહિત શ્રેષ્ઠ પ્રદાન કરનારા ઇન્કમટેક્ષ કર્મયોગીઓના સન્માન કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવા સાથે મુખ્યમંત્રીશ્રીએ ઇ-કરદાતા અભિયાન અને યુવા સ્ટાર્ટઅપ માટેના ફેલીસીટેશન કેન્દ્રનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

Sunday, 21 July 2019

GUJ CM Shri Vijay Rupani at stakeholders consultation on National Education Policy – 2019

CM Shri Rupani at stakeholders consultation on National Education Policy 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની નવી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૧૯ બનાવવા જઇ રહી છે, તેને નયા ભારતના નિર્માણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના સંકલ્પના પાયારૂપ ગણાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આપણી યુવાશક્તિ રાષ્ટ્રની એસેટ છે, તેનો રાષ્ટ્ર નિર્માણ અને ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવામાં વિનિયોગ કરવા, આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સક્ષમ માધ્યમ બનવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,  ૧૯૮૬ પછી પહેલીવાર કેન્દ્રની નવી સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને તે પણ સર્વગ્રાહી પહેલુઓને બારીકાઇથી આવરી લઇને ઘડવાની પહેલ કરી છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૧૯ના ગઠન હેતુ કેન્દ્ર સરકારે રાજ્યોના મંગાવેલા સૂઝાવ માટે યોજાયેલી શિક્ષણ વિભાગની જૂથ ચર્ચામાં સંબોધન કરી રહ્યા હતા.

Governor of Gujarat Mr. Acharya Devvrat received warm welcome at Ahmedabad airport

governor of Gujarat Mr. Acharya Devvrat

ગુજરાતના નવા વરાયેલ પદનામિત રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીને એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યપાલશ્રી સાથે તેમના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.

Saturday, 20 July 2019

20 Children admitted to standard Viii under aegis of Pujit Rupani memorial trust

Pujit Rupani memorial trust

Twenty bright children belonging to the most neglected sections of the society were admitted to Standard VIII under the aegis of Shree Pujit Rupani Memorial Trust in presence of Gujarat Chief Minister Vijay Rupani at the Atal Bihari Vajpayee Auditorium in Rajkot today.

The memorial working since 1995 by adopting 40 bright children of rag-pickers for their school education has so far adopted nearly 400 children. They are helped to crack competitive tests to become doctors, engineers and become useful citizens.

Gujarat Chief Minister Vijay Rupani, who is also the Chairman of the Trust, said that good work doesn’t wait for anyone as God is with such social workers. Our aim is to ensure best possible education to the needy children. He wished the fresh students all success.

GUJ CM Vijay Rupani launched ‘Gir Cow Gold Milk’ distribution

GUJ CM Vijay Rupani launched ‘Gir Cow Gold Milk’ distribution

Gujarat Chief Minister Vijay Rupani today launched the ‘Gir cow gold milk’ distribution under the aegis of Arvind Maniar Charitable Foundation’s no-loss-no-profit scheme at a function at Hemu Gadhvi Hall in Rajkot today.

Speaking on the occasion, he called upon the Rajkot citizens to take benefit of Karuna Ambulance, Cattle Camp, Animal Medical Camp, etc. He said that his government is committed to growth of agriculture, animal husbandry and fishery.

He specifically mentioned about the newly formed district milk cooperative societies. The milk production has increased manifold in the state. The state also tops in strictest ban on cow slaughter.

GUJ CM Shri Vijay Rupani dedicated various development projects in Rajkot

Shri Vijay Rupani dedicated various development projects

Chief Minister of the state Mr. Vijay Rupani inaugurated various projects that are worth a total of Rs.17.12 crores in Rajkot. He dedicated library that was built at a cost of Rs.5.27 crores and Shri Samrat Primary School No.49 built at a cost of Rs.80 lakhs and the Mother Teresa Primary School No.88 built at a cost of Rs.75 lakhs.

The CM also performed ground breaking ceremonies for various projects that included a Community Hall which will be built at a cost of Rs.8.51 crores, the Kasturba Gandhi Vidyalaya which will be built at a cost of Rs. 139 lakhs and a building worth Rs. 42.07 lakhs for Shri J.J Pathak School.

During the event, Mr. Rupani praised the efforts of the Rajkot Municipal Corporation in ensuring the well-being of its people by providing modern facilties and amenities through Smart City Project, solar energy etc..

Gujarat CM Shri Vijay Rupani laid foundation stone for public works of over Rs.10 Crore of Rajkot

Foundation laid stone of Public works in rajkot

Chief Minister of the state Mr. Vijay Rupani was struck with nostalgia as he performed the ground breaking ceremony at Shri Jayalakshmi Jatashankar Primary School No.19 in Rajkot. It was this very school where Mr. Rupani studied from standard 3rd to standard 5th. The CM did the ground breaking ceremony for 4 rooms that will be built at a cost of Rs.40.07 lakhs.

Even today, one can find the records of Mr. Rupani in the school register with the details: S.No: 3464, Name: Vijaykumar Ramniklal Rupani, D.O.B: 7/9/1963, Place of Birth: Rangoon.

Being overwhelmed by going to the place where important values of life were learnt, Mr. Rupani said, “We must act as responsible citizens and pay our debt to the society and its institutions which have been instrumental in taking us to great heights.”

Saturday, 13 July 2019

GUJ Governor O.P. Kohli completed his tenure, given farewell by State Government

GUJ Governor O.P. Kohli completed his tenure

Gujarat Governor Shri O.P. Kohli on completing his tenure was accorded a touching farewell at a function held here today.

Chief Minister Vijay Rupani felicitated the Governor and presented the replica of Toran (gateway) of Vadnagar and statuette of Sardar Vallabhvhai Patel as memento and shawl on the occasion for his guidance and encouragement to the State Government’s variety of programmes and projects at different stages of implementation.

Mr. Rupani also recalled reminiscences of his student days with Mr. Kohli when he was a Member of Rajya Sabha, and later when Mr. Rupani was a Member of the Rajya Sabha.


Chief Minister opens Atal Tinkering Lab at Hiramani School

Chief Minister opens Atal Tinkering Lab at Hiramani School

Gujarat Chief Minister Vijay Rupani today underlined the need to set up visualization schools equipped with projectors and screen to create scientific environment and scientific temper among students from the school level itself.

Opening ‘Atal Tinkering Lab’ at Hiramani School here, he said that NITI Aayog extended Rs.10-lakh one time assistance and Rs.2-lakh per annum maintenance cost to schools to set such labs. Hiramani is one of the 250 schools selected in Gujarat.

Mr. Rupani said it is necessary for wider application of science and technology for the welfare of the society and development of the nation. It is to develop the inherent talents of students – whether they are poor of rich.

GUJ CM felicitated 11 volunteers at the 7th Dharti Ratna Awards

7th Dharti Ratna Awards

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અશેરવાડ ફાઉન્ડેશન દ્વારા આજે 7 મી ધર્તી રત્ન એવોર્ડ્સ ખાતે 11 'સેવવરાતી' નું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે, સેવાની પહેલા સેવા, અન્ય લોકોની દુઃખને ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ભેળવી દેવામાં આવે છે. તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી કે લાગણી નિરાશાજનક છે અને આવી પરિસ્થિતિઓમાં, સેવાવર્તીઓનું યોગદાન, સમાજ સમક્ષ એક ઉદાહરણ ગોઠવવું, ખાસ મહત્વ લે છે. યોગ્ય નોકરી માટે યોગ્ય વ્યક્તિ માટે નાણાં કોઈ માપદંડ નથી.

સમાજમાં નાણાં અને સ્થિતિ પછી પાગલ, જરૂરિયાતમંદ, દલિત લોકોને સેવા આપનારા લોકો સુખ-શાંતિ માટે લાયક છે. 'દર્દરા નારાયણ' ની કલ્પના દૈવી તરીકે સેવાના સિદ્ધાંતોને વ્યાખ્યાયિત કરે છે.

ડૉ. કુમારપાલ દેસાઈએ આશિવાડ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ પર વાત કરી હતી. ફાઉન્ડેશનના ચેરમેન આર. પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ ટ્રસ્ટ છેલ્લા 42 વર્ષથી રાજ્ય સરકાર સાથે મળીને ક્ષેત્રમાં કાર્યરત છે. આ પુરસ્કારોના બે પ્રાપ્તકર્તાઓએ તેમની લાગણીઓ સાથે સંકળાયેલી છે.

Thursday, 11 July 2019

GUJ CM Inaugurated newly-built Terapanth Bhawan in Ahmedabad

Terapanth Bhawan in Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. ૬ કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા.

તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ સામાજિક અને આધ્યાત્મિક ચેતના જગાવવાને જે યજ્ઞ આદર્યો છે તેને આ ભવનનની ગતિવિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકોની આધ્યાત્મિક ચેતનાને ઉર્ધ્વગામી દિશા આપતા તપ, આરાધના, પૂદગલ, અણુવ્રત, પ્રેક્ષાધ્યાન જેવા આયામોથી સમાજ સમસ્તમાં જીવથી શિવ, વ્યકિતથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માની ભાવના પ્રજવલિત રહે છે.

Tuesday, 9 July 2019

GUJ CM Interacted with Women and Girls who came to visit Gujarat Assembly

GUJ CM Interacted with Women and Girls

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્ટાંત પુરૂં પાડયું છે.

રાજકોટ શહેર-ગ્રામ્ય, જામનગર અને અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓની બહેનો તેમજ અમરેલીની બી.બી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓ વિધાનસભા જોવા ગાંધીનગરના પ્રવાસે આવેલી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા પોડિયમમાં આ નારી-ભગિની શકિત સાથે સંવાદ સાધતા કહ્યું કે, ગુજરાતમાં મહિલા-બાળકલ્યાણ તેમજ કન્યા શિક્ષણ માટે રાજ્યના બજેટમાં વિશેષ પ્રાવધાન કરી ‘‘વ્હાલી દિકરી’’ જેવી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે.

તેમણે ઉમેર્યુ કે, બેટી બચાવો – બેટી વધાવો સાથે બેટી પઢાઓનો ધ્યેય સાકાર કરવા દિકરીઓ માટે શિક્ષણની અદ્યતન સુવિધાઓ ઉભી કરી છે.

ગુજરાતીમાં વધુ વાંચો...

Sunday, 7 July 2019

GUJ CM Vijay Rupani chaired meeting of State Board for wildlife in Gandhinagar

State Board for wildlife in Gandhinagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એશિયાટીક લાયનને જોવા વિશ્વભરના પ્રવાસીઓ વ્યાપક સંખ્યામાં આવે તેવી સુવિધાઓ વિકસાવવી જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, વન-પર્યાવરણ અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા સહિત વરિષ્ઠ વન અધિકારીઓ અને બોર્ડના માનદ સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.

Thursday, 4 July 2019

GUJ CM Vijaybhai Rupani performed Pahind Vidhi

Pahind Vidhi

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ  આ વિધિમાં  ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે. તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજજીવન પર વરસતી રહે સુખ-સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.

Wednesday, 3 July 2019

Gujarat Ministers Dedicated Developmental Projects worth Rs.75-Crore

Dedicated Developmental Projects worth Rs.75-Crore

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં ૫૮ કરોડના ખર્ચે નિર્મિત ઈન્ક્મટેક્ષ સર્કલ ફ્લાય ઓવર બ્રિજ સહિત રૂા.૭૫ કરોડના વિવિધ વિકાસ કામોના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી હોવા સાથે સ્માર્ટ સિટીમાં પણ મોખરે છે એટલું જ નહિ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પોતાની આગવી  ક્ષમતાથી વધુને વધુ વિકાસપંથે અગ્રેસર બન્યું છે  તે માટે શહેરી સત્તાતંત્ર મહાપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્દષ્ટિવંત નેતૃત્વમાં ૨૦૦૧થી ગુજરાતે અવિરત વિકાસની હરણફાળ  ભરી છે. હવે સમયાનુકૂળ સુવિધાસભર નગરો-ગામોના નિર્માણથી આપણે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનું નવું મોડેલ આપવું છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ  આ સંદર્ભમાં ફોક્સડ ડેવલપમેન્ટ તહેત જળસિંચય, નલ સે જલ, ગ્રીન ક્લીન એનર્જી, પર્યાવરણના સંતુલન સાથે વિકાસ, કૃષિ-રોજગારલક્ષી વિકાસની વિભાવના સમજાવી હતી.

Tuesday, 2 July 2019

State Budget for 2019-20 is Presented as ‘Focused Budget’

State Budget for 2019-20

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભામાં નાણામંત્રી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રજૂ કરેલા ર૦૧૯-ર૦ના વર્ષના બજેટને આધુનિક ગુજરાતના નિર્માણનું દિશાદર્શન કરનારૂં ફોકસડ્ બજેટ ગણાવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની ચર્ચા થાય છે ત્યારે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ -સાતત્યપૂર્ણ વિકાસ વાળા સ્ટેટ તરીકે ગુજરાત દેશમાં જ નહિં, વિશ્વમાં મોડેલ બને તેવા આધાર સાથે આ બજેટ રજૂ થયું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ અને માર્ગદર્શનથી અવિરત વિકાસ કરતું રહ્યું છે અને વિકાસમાં નંબર વન સ્ટેટ છે હવે આપણે સમયની સાથે કદમ મિલાવીને ચાલનારા સસ્ટેઇનેબલ ડેવલપડ ગુજરાતનું મોડેલ પ્રસ્થાપિત કરવું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે કહ્યું કે હવે એ સ્ટેજ પર ગુજરાત છે કે વોટર મેનેજમેન્ટ, ગ્રીન એન્ડ કલીન એનર્જી, સૌર ઊર્જા, પર્યાવરણ, કિસાનો, યુવાનોને રોજગાર, કૃષિ વિકાસ સૌને વિશ્વ સમકક્ષ વિકાસના સમયાનુકુલ અવસરોથી ગુજરાતનો વિકાસ ઓર નવી ઊંચાઇઓએ પહોચાડવો છે તેની પ્રતિબધ્ધતા આ બજેટમાં વ્યકત થઇ છે.

Monday, 1 July 2019

CM reviewed Work Progresses of Under-Construction ‘Jhanana Hospital’, ‘Iconic Bus Terminal’

Under-Construction ‘Jhanana Hospital’ & ‘Iconic Bus Terminal’ In Rajkot


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રૂ. 200 કરોડ ના ખર્ચે રાજકોટ શહેરમાં બાંધવામાં આવેલ બાંધકામ હેઠળના ‘ઝાનાણા હોસ્પિટલ’ ની પ્રગતિની સમીક્ષા કરી હતી.
150 વર્ષ જૂના હૉસ્પિટલની નવી યોજના, સદીના જૂના બરડ વૃક્ષને બચાવવા બદલ બદલાઈ ગઈ હતી. નવી 11 માળની હોસ્પિટલ બિલ્ડમાં 500 પથારીની કુલ ક્ષમતા હશે. તેમાંના, ગર્ભવતી મહિલાઓ માટે 200 પથારી અને બાળકો માટે 300 પથારી હશે.
મુખ્યમંત્રીએ આધુનિક ડેપો અને વર્કશોપ સાથે બાંધકામ હેઠળની નવી આઇકોનિક બસ ટર્મિનલની કાર્ય પ્રગતિની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી જેની કિંમત રૂ. 45.23-કરોડ હતી.
તેમણે જણાવ્યું હતું કે, એક વાર નવી ટર્મિનલ તૈયાર થઈ જાય પછી તે વિદેશમાં મુસાફરોને બધી સુવિધાઓની પ્રાપ્યતાવાળા લોકો માટે “new clavour and flavour” આપશે.