ગુજરાતના નવા વરાયેલ પદનામિત રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીને એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રાજ્યપાલશ્રી સાથે તેમના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા.
ગુજરાતીમાં સંપૂર્ણ તાજા સમાચાર વાંચો: અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું ઉષ્માભેર સ્વાગત
