Tuesday, 8 December 2020

Laid foundation stone for Narmada Canal Based Drinking Water Supply Projects


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તર ગુજરાતના આર્થિક-વેપારના કેન્દ્ર મહેસાણામાં ૨૮૭ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજનાઓના ખાતુમુહર્ત કરતાં જણાવ્યું કેભારતીય જનતા પાર્ટીની સરકારે નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટેની અનેક યોજનાઓ શરૂ કરી અને પૂર્ણ પણ કરી દીધી છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેભૂતકાળમાં કોંગ્રેસના સાશનમાં લોકો ભુલાઈ ગયેલાલોકોના પ્રશ્નો વિસરાઈ ગયેલા અમે લોકસમસ્યાના સમાધાન કરી પ્રશ્નો હલ કર્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લા માટે પાણી પૂરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત

 

Related Posts:

  • Fourth phase of State Wide Sujlam Suflam Jal Abhiyan launches મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.આ સંદર્ભમાં મુખ્યમં… Read More
  • Gujarat Freedom of Religion Amendment Bill 2021“ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧” પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” આપી સન્માન કરાયું હતું. સંતોએ આશીર્વાદ આપતા કહ્યું હતું… Read More
  • Gujarat emerges as ‘Best Performer’ in ‘Jal Jeevan Yojna’મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત હરેક ઘર ને નળ થી જળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના ૭ બેસ્ટ પરફોરમર  રાજ્યોમાં અગ્રીમ રહ્યું છે.કેન્દ્રીય જલ શકિત મંત્રાલયે દેશના જે… Read More
  • Purnashakti Holistic Wellness Centre launches by CMસમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જૂનાગઢના ચાંપરડા ખાતે શરૂ થયેલા કુદરતી ઉપચાર કેન્દ્ર- પૂર્ણશક્તિ હોલિસ્ટિક વેલનેસ સેન્ટર એ ‘રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ’ સાબિત થશે તેમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂ… Read More
  • Passenger Ropeway would be built at Famous Chamunda dham ChotilaAhmedabad: With a view to promote religious tourism in Gujarat, particularly in Saurashtra region, Gujarat Chief Minister Mr. Vijaybhai Rupani today announced to commence ropeway passenger services for religious tourists at f… Read More

0 comments:

Post a Comment