Friday, 2 October 2020

Nal Se Jal yojna to supply drinking waters to 100 houses


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.

આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના ૩,૦૯,૮૨૬ ઘરોને, મહેસાણાના ૫,૧૦,૫૦૩ ઘરોને, આણંદના ૪,૦૧,૪૦૯ ઘરોને તથા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના ૬૭,૫૭૨ ગ્રામીણ ઘરોને ઘર આંગણે જ શુદ્ધ પીવાલાયક પાણી નળ દ્વારા મળતું થવાનું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજ્યના ૧૦૦ ટકા ગ્રામીણ ઘરોને મળશે નલ સે જલ

 

Related Posts:

  • Chief Minister Felicitated Five Officers of Civil Aviation Department of Gujarat with Best Aviation Certificates આજે ‘વર્લ્ડ એવિએશન ડે’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફાસ્ટ્રક્ચર કો. લિમિટેડના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના કુલ ૫ અધિકારીશ્રીઓને એવિએશન ડિપાર્ટમેન્ટમાં ઉમદા કામગીરી કરવા … Read More
  • CM Holds 18th State Wildlife Board Meeting under His Chairmanship In Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો વન્ય પ્રાણીઓના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા. રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડા… Read More
  • CM appealed Citizens to Donate Generously for brave Indian Soldiers on ‘Armed Forces Flag Day’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજ… Read More
  • GUJ CM Shri Vijaybhai Ruapni Met Maldiv Delegation at Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સૌજન્ય મૂલાકાત માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. માલદીવમાં ૮૭ સદસ્યોનું સંખ્યા… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Laid Foundation Stone of Super Specialty Hospital at Bhuj મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામ… Read More

0 comments:

Post a Comment