મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના નગરોમાં માળખાકીય સુવિધા વધારીને ઇઝ ઓફ લિવિંગ દ્વારા નગરો ને રહેવા લાયક માણવા લાયક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે
તેમણે કહ્યું કે ગુજરાત ના નગરો સ્માર્ટ સિટી બને અને વિશ્વના નગરો શહેરો ની સરખામણીએ ઊભા રહે તેવું સુદ્રઢ નગર વિકાસ આયોજન વિકસાવ્યું છે
0 comments:
Post a Comment