મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો શાસન યુગ ઈમાનદારીનો યુગ છે એટલે સમગ્ર દેશ સહિત ગુજરાતનો સર્વાંગીણ વિકાસ થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં વિકાસની રાજનીતિના યુગથી શ્રી નરેન્દ્રભાઈએ સૌના સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસને સાકાર કરી ગુડ ગવર્નન્સની નવી દિશા આપી છે.
વધુ વાંચો ગુજરાતીમાં: વડોદરા મહાનગરપાલિકા આયોજિત રૂ.૨૩૨ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ
0 comments:
Post a Comment