Thursday, 8 October 2020

E-Sanjeevani OPDS launched In Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઇ-સંજીવની ઓપીડીનો પ્રારંભ કરાવતાં દવાખાના-હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી ઘરેબેઠાં સારવાર માટે આ ઇ-સંજીવની ઓપીડી મહત્તમ લાભદાયી નિવડશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ઇ-સંજીવની ઓપીડીનો ઇ લોકાર્પણ-કાર્યારંભ કરાવ્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: દરદીઓ-નાગરિકોને ઘરેબેઠાં સારવાર-નિદાનની ઇ-સંજીવની ઓપીડી

 

Related Posts:

  • CM has decided to fine Rs.500/- to Citizens for not wearing mask or for spitting in Public places from August 1 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ ર૦૦ રૂપિયા છ… Read More
  • Unlock 3: no Night Curfew from 1st August, Gujarat CM and Dy. CM chairs a high level meeting મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્… Read More
  • CM allocated Rs.244-cr from CM Relief Fund for treating Corona patients મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે જંગ છેડ્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ … Read More
  • CM approved Rs 73.27 Cr lift Irrigation-Cum-Pipeline Project for 12 Villages in Tribal areas In Mahisagar District મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાં… Read More
  • CM gifts Developmental Project worth Rs. 155-cr to Jamnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જલ અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રીશ્… Read More

0 comments:

Post a Comment