Friday, 20 May 2022

Nomadic Caste Accommodations and Hostel at Kakar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ… સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે.

ગુજરાતીમાં વધુ વાંચો: કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ 

Related Posts:

  • Inauguration of Khel Mahakumbh 2 and Inauguration of Sacramento Sports Academy મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ નજીક ગોધાવીમાં સંસ્કાર ધામ સંકુલ ખાતેથી ખેલમહાકુંભ–૨૦૧૯નો શાનદાર પ્રારંભ અને સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડેમીનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ પણે  વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજર… Read More
  • GUJ CM Shri Vijay Rupani Chairs a Joint Conference of DDOS and District Collectors મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા કલેકટરો-જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સ્પષ્ટપણે દિશાનિર્દેશ આપતાં કહ્યું કે રાજ્યમાં સર્વગ્રાહી વિકાસને જ એક માત્ર એજન્ડા તરીકે કેન્દ્રમાં રાખી એસર્ટીવ બનીને પારદર્શીતા… Read More
  • CM Inaugurated 9th Agri Asia Exhibition Chief Minister of the state Mr. Vijay Rupani inaugurated the 9th Agri Asia Exhibition in the presence of Union Minister of Agriculture and Farmers’ Welfare Mr. Narendrasinh Tomar at Mahatma Mandir in Gandhinagar. … Read More
  • Chief Minister Vijaybhai Rupani Worshiped Mataji મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે અંબાજી માતાના દ… Read More
  • Chief Minister Inaugurated Various Development Works in Botad District મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે બોટાદ જિલ્લામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક વિતરણ કરતાં જણાવ્યું હતુ કે, રાજય સરકાર માટે સત્તા એ સેવાનું માધ્યમ રહયું છે. સત્તાના માધ્યમથી લોકોના … Read More

0 comments:

Post a Comment