અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022’આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું, કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટો ફટકો પડ્યો હતો પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે એટલે જ આ દુઃખ પછીનું સુખનો આનંદ છે.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સતત માર્ગદર્શન અને પ્રયાસથી આજે આ ગ્રોથ 18% પહોંચી ગયો છે. આમ આજે ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો તેમાં એક મહત્વનું ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે.
ગુજરાતીમાં વધુ વાંચો: એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022
0 comments:
Post a Comment