Tuesday, 4 January 2022

Corona Vaccination for Children aged 15 to 18 years


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ. કોબાવાલા હાઇસ્કૂલથી કરાવ્યો હતો.

રાજ્યમાં ૧પ થી ૧૮ વર્ષની વયના અંદાજે ૩પ લાખથી વધુ બાળકોને કોરોના વેક્સિનેશન ડ્રાઇવ અન્વયે તા. ૩ થી ૯ જાન્યુઆરી સુધી આવરી લેવાશે.

મુખ્યમંત્રીશ્રી આજે સવારે કોબાની શાળામાં પહોંચ્યા હતા અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

ગુજરાતીમાં વધુ વાંચો: વેક્સિનેશન ડ્રાઇવ:- અંદાજે ૩પ લાખ બાળકોને આવરી લેવા આરોગ્ય વિભાગ સજ્જ

 

Related Posts:

  • Gujarat Travel and Tourism Awards-2021 Ceremony મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એવોર્ડ-2021ના ગૌરવશાળી સમારોહમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત વેરાયટી ઓફ ટુરિઝમ સ્પોટસ ધરાવતુ દેશનું એકમાત્ર રાજ્ય છેઆ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ડેઝ… Read More
  • Income certificate issued by e-Gram will remain valid for three years મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘‘ડિજીટલ ગુજરાત’’ અન્વયે આવકના જે … Read More
  • Ministry officials to hear People Issues મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રજાજનોની સુવિધાલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.તદઅનુસાર, રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સચિવાલયમાં પોતાના કામો, રજૂઆતો માટે આવતા સામાન્ય નાગરિકોન… Read More
  • First pediatric COVID Hospital set up by Reliance Foundationમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશ અને રાજ્યના ઉજ્જવળ ભાવિ સમાન બાળકોની સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા આપણી પ્રાથમિક ફરજ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોનાની બંને લહેરમાં બાળકોને સુરક્ષિત રાખવાના… Read More
  • Assistance announced for losses due to heavy RainThe State Cabinet with Chief Minister Bhupendra Patel in the chair here today reiterated the compassionate government’s commitment to stand by the cattle owners due to death of cattle, due to losses suffered in household good… Read More

0 comments:

Post a Comment