Thursday, 27 January 2022

CM inaugurates I-Create’s EV Center of Excellence

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેનિયોરશિપ એન્ડ ટેક્નોલોજી i-Createના કેમ્પસની મુલાકાત લઇને વિવિધ સ્ટાર્ટઅપની નવિન શોધ-સંશોધન, ગતિવિધિઓની તલસ્પર્શી માહિતી મેળવી હતી. તેમણે યુવા સ્ટાર્ટઅપ્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદ જિલ્લાના દેવ ધોલેરા નજીક આવેલા i-Create કેમ્પસમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે પહોચ્યા હતા.

શ્રી ભૂપેન્દ્ર પટેલે i-Createના ઇલેક્ટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન પણ આ મુલાકાત દરમ્યાન કર્યુ હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: I-Createના ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન

Related Posts:

  • Promote Young Brains Infused with Resources of Knowledge – Science for new Creations, Innovations – Said CM Mr. Vijaybhai Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જ્ઞાન-વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવા ક્રિએશન-ઇનોવેશન માટેનું પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવા ઇનોવેટિવ આઇડિયાઝ… Read More
  • GUJ CM Inaugurated International Kite Festival 2020 at Sabarmati Riverfront, Ahmedabad અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 નો પ્રારંભ કરાવ્યો હતો. ઉતરાયણનું પર્વ – પતંગોત્સવ સામાજીક સમરસતા-એકતાનું સમાજપર્વ બન્યું છે. પરંપરાગત તહેવારો નવી પેઢીને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર… Read More
  • Union Minister Shri Amitbhai Shah Inaugurated Newly Build Railway Station at Gandhinagar ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલ… Read More
  • Union Home Minister Launches ‘Aashvast’ and ‘Viswas’ Project of Gujarat Police for Cyber Security કેન્દ્રીય ગૃહરાજયમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે … Read More
  • Chief Minister Vijay Rupani Distributes Rs.180-Cr Assistive Kits to 10,000 Tribal around Bardoli મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વ… Read More

0 comments:

Post a Comment