Friday, 7 January 2022

Ahmedabad-Rajkot Road Development works


મુખ્યમંત્રીશ્રી  શનિવારે સવારે ગાંધીનગર થી મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સાથે સુરેન્દ્રનગરના લીંબડી પહોંચ્યા હતા

મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી એ માર્ગ મકાન સચિવશ્રી સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી

ગુજરાતીમાં વધુ વાંચો: અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસ કામ

Related Posts:

  • CM Launched state-wide Rs. 200-Cr Children Vaccination Project ‘Mission Indradhanush 2.0’ મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન … Read More
  • Chief Minister Felicitated Five Officers of Civil Aviation Department of Gujarat with Best Aviation Certificates આજે ‘વર્લ્ડ એવિએશન ડે’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફાસ્ટ્રક્ચર કો. લિમિટેડના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતના કુલ ૫ અધિકારીશ્રીઓને એવિએશન ડિપાર્ટમેન્ટમાં ઉમદા કામગીરી કરવા … Read More
  • CM appealed Citizens to Donate Generously for brave Indian Soldiers on ‘Armed Forces Flag Day’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજ… Read More
  • GUJ CM along with GUJ Governor marked his Presence In a Week-Long Workshop Under The ‘Subhash Palekar Organic Farming’ Organized at Vadtal ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી  સુભાષ પાલેકરજી અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્‍તાહિક તાલીમ શિબ… Read More
  • Bank of America Opened Global Business Services Centre at Gift City In Gandhinagar આ ક્ષેત્ર આવનારા દિવસોમાં અંદાજે ૧ લાખ યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી બેંક ઓફ અમેરિકાના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા… Read More

0 comments:

Post a Comment