Monday, 24 January 2022

CM e-dedicates Railway under the Bridge in Rajkot


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજકોટમાં રૂપિયા ૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મી નગર અન્ડર બ્રિજનુ નામકરણ શહીદ સીડીએસ બિપિન રાવત બ્રિજ નામ આપી ઈ લોકાર્પણ કર્યુ હતુ.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે તે અંગે શુભકામના પાઠવી મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે .

ગુજરાતીમાં વધુ વાંચો: લક્ષ્મી નગર અન્ડર બ્રિજનુ લોકાર્પણ

Related Posts:

  • GUJ CM Inaugurated newly-built Terapanth Bhawan in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભાર… Read More
  • GUJ CM Interacted with Women and Girls who came to visit Gujarat Assembly મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્… Read More
  • GUJ CM Vijaybhai Rupani performed Pahind Vidhi મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ  આ વિધ… Read More
  • GUJ CM Vijay Rupani chaired meeting of State Board for wildlife in Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આ… Read More
  • Gujarat Ministers Dedicated Developmental Projects worth Rs.75-Crore મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં ૫૮ કરોડના ખર્ચે નિર્મિત ઈન્ક્મટેક્ષ સર્કલ ફ્લાય ઓવર બ્રિજ સહિત રૂા.૭૫ કરોડના વિવિધ વિકાસ કામોના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્ય… Read More

0 comments:

Post a Comment