Saturday, 2 October 2021

The Newly Constructed Building of Children Home for Boys


મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધી જયંતી અવસરે પોરબંદરની ભૂમિ પર રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ૪ કરોડ ૨૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા ‘ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ’ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્ય સરકાર અનાથ, નિરાધાર, પરિવારથી વિખૂટા પડેલા બાળકો, મા-બાપથી વિખૂટા પડેલા બાળકો, બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકો, ભિક્ષા માંગતા બાળકો, માનસિક બીમાર, માતા-પિતા કાળજી લેવા સક્ષમ ન હોય, ઘર છોડીને આવેલા, જાતિય શોષણનો ભોગ બનેલા, જે બાળકનો વાલી ન હોય તેવા બાળકો માટે સમગ્ર રાજ્યમાં ચિલ્ડ્રન હોમના નિર્માણથી આવા બાળકોની સાર સંભાળ અને સમાજમાં પુનઃસ્થાપનની કામગીરી કરતી રહે છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

Related Posts:

  • Large relief in Corona treatment cost through Maa and Maa Vatsalyam cards મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાંરાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણસંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.આ ન… Read More
  • Kit for Corona warriors under Corona Seva Yajna ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન ક… Read More
  • Government of Gujarat will support the Seafarer Fisherman મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હતો.મુખ્યમંત… Read More
  • Students of Graduation would be given Merit based progression Taking into consideration the health-safety aspect of the young students of Gujarat in the currently prevalent world-wide ‘Corona’ pandemic situation in the state, the Gujarat Government’s ‘Core Committee’, headed by Chief Mi… Read More
  • Gujarat CM inaugurates 100 bed COVID Care Center મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા  શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણા… Read More

0 comments:

Post a Comment