Sunday, 3 October 2021

Award for Outstanding Performance in COVID-19 Vaccination Drive


કોવિડ-૧૯ વેકસીનેશનમાં ગુજરાતે દેશભરના મોટા રાજયોની કેટેગરીમાં શ્રેષ્ઠ તમ દેખાવ દ્વારા બેસ્ટ વેકસીનેશન કોમ્બેટીંગ કોવિડ-૧૯ નો એવોર્ડ મેળવવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે.

નવી દિલ્હીમાં આયોજીત એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતને ‘‘ઇન્ડીયા ટુ ડે હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧’’ અંતર્ગત આ ગૌરવ સન્માન કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ એનાયત કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોરોના વેકસીનેશન સાથે સંકળાયેલા રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૌ કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ

 

Related Posts:

  • CM inaugurates Heritage Policy Portal 2022મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુ… Read More
  • The fifth phase of SSJA from Kolavada villageમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો. ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવ… Read More
  • Water supply-underground Sewerage schemeGujarat Chief Minister Shri Bhupendra Patel today gave in-principle approval for works worth Rs. 30.52 crore for water supply schemes under Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana in two municipalities Savarkundla a… Read More
  • CM launches state-wide Namo Vad Van campaign મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નર… Read More
  • In-principle approval to the work under SJMSVY મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટ ગ્રોથ વિસ્તારના કામો અંતર્ગત અર્બન મોબિલીટી ઘટકમાં રૂ. ૬૪ કરોડના રેલ્વે ઓવરબ્રિજ બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપ… Read More

0 comments:

Post a Comment