Tuesday, 5 October 2021

Mukhyamantri Shaheri Sadak Yojana


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયમાં ભારે વરસાદને કારણે આ વર્ષે રાજ્યના નગરોમાં માર્ગ  રસ્તાઓને થયેલા નુકસાનની મરામત અને રોડ રિસરફેસના કામો માટે ૭૪.૭૦ કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત તત્કાલ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આ ચોમાસા દરમ્યાન ભારે થયેલા વરસાદ અને હજુ પણ વરસાદની સ્થિતિ જોતાં શહેરી વિસ્તારોમાં રસ્તા માર્ગોને જે નુકસાન થયું છે તેનું રીપેરીંગ, રિસરફેસ તેમજ નાગરિક સુવિધા વૃદ્ધિના માર્ગ મરામત કામોમાં થર્મો પ્લાસ્ટિક રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટ લાઈટ બોર્ડ અને રોડ સેફ્ટીના કામો વગેરે માટે આ રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: મુખ્યમંત્રી શહેરી સડક યોજના

 

Related Posts:

  • Atmanirbhar Package to help Industries Chief Minister Mr. Vijay Rupani announced important decisions to provide relief to the industries, MSME Units etc. of the state to overcome the adverse effect of second wave of Covid-19.The Chief Minister had earlier announc… Read More
  • The most Preferred Tourist Destinations of the State મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવેલા રાજ્યના મોસ્ટ પ્રિફર્ડ  ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યા છે.વડાપ્રધાનશ્રીની પ્રેરણા થી નિર્માણ થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત સા… Read More
  • Gujarat to host 12th Defence Expo in 2022 Gujarat will host the 12th edition of the Defence Expo to be organized in 2022, which is held every two years by the Ministry of Defence, Government of India.The expo will be held in Gandhinagar by the Defence Production Dep… Read More
  • RandD Center of Ami Lifesciences inaugurated મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે.તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં … Read More
  • Gujarat Govt signs MoU with Amazonરાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU  થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ… Read More

0 comments:

Post a Comment