Friday, 22 October 2021

Seventh Phase of Statewide Seva Setu


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણ નો પ્રારંભ અમદાવાદ જિલ્લા ના સાણંદ ના મણિપુર ગામે થી કરાવ્યો હતો.

રાજ્યના પ્રજાજનો ને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તેવા  ઉદાત જન સેવા ભાવ થી આ સેવા સેતુ નો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી 2022 સુધી રાજ્યમાં યોજાશે.

2500 જેટલા સેવા સેતુ દ્વારા સરકાર ના વિવિધ વિભાગોની  56  જેટલી સેવાઓ આ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવાશે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ

 

Related Posts:

  • CM, Cabinet Ministers and Government Employees Start Routine Office Activities from today નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સ્વર્ણિમ સંકુલ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાત લડી રહ્યું છે. છેલ્લા બે માસથી દેશ અને રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહ્ય… Read More
  • 18.24 Lakh Man Days Generated Through 1403 Works Under SSJA શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનની બે વર્ષની સતત જવલંત સફળતાને પગલે આ વર્ષે પણ તા.ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન દરમ્યાન સમગ્ર ગુજરાતમાં આ અભિયાનનું ત્રીજું સંસ્કરણ શરૂ કરાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી… Read More
  • Welfare-Oriented Decision Taken by Chief Minister Mr. Vijay Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન ‘‘સૌની’’ યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ થી વધુ ચેકડેમમાં ૪ હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય… Read More
  • 10 Lakh 15 Thousand Migrants Sent Home Through 699 Shramik Trains as of 21stmay 2020 રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા તા.૨૨મી મે, શુક્રવારની મધ્યરાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ ૭૫૪ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૧ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની … Read More
  • Around 45 Lakh NFSA Card Holders in Gujarat (Except In Ahmedabad) received Free Food Grains on the 6th Day મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યભરમાં પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકાર દ્વારા NFSA કાર્ડધારકોને કરવામાં આવી રહેલા વિનામૂલ્યે અનાજ વિતરણની વિગતો આપતા કહ્યું હતું કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યમાં મે… Read More

0 comments:

Post a Comment