Monday, 19 April 2021

Vaccination of Youth above 18 Years in Gujarat


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૧લી મે, ૨૦૨૧થી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.

વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ૧લી મે, ૨૦૨૧થી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય

Related Posts:

  • CM distributed Certificates to five thousand Yoga Coaches and Yoga Trainer trained by Gujarat State Yoga Boardsમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.આ સંદર્ભમાં તેમણે … Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencingમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું ક… Read More
  • CM celebrated ‘International Tribal Day’ at 28 places in 14 Tribal Districtsવિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.ગુજરાતમાં અંબાજીથી … Read More
  • Guj CM distributed Rs.1,065-Cr for development works to 8 Municipal Corporations and 155 Municipalitiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્… Read More
  • Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these familiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્ય… Read More

0 comments:

Post a Comment