Tuesday, 20 April 2021

300 beds will be added for Corona patients in Dahod


કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાતમાહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આજે દાહોદ પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.

ઉક્ત બાબતમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.

વધુ વાંચો ગુજરાતીમાં: દાહોદમાં એક સપ્તાહમાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે – મુખ્યમંત્રીશ્રી

 

Related Posts:

  • Gujarat Tops in Logistics Ease Index for Third Consecutive Yearદેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ… Read More
  • 07th Edition of Seva Setuમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ યોજનાકીય લાભ પહોચાડવાનો જનહિત અભિગમ ‘સેવા સેતુ’થી અપનાવ્યો છે. રાજ્યમાં આ સેવા સેતુના સાતમા તબ… Read More
  • CM launches Niramay Gujarat Mega Driveમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ… Read More
  • Gujarat CM launches Social Media App Elements મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાઇબીજના પાવન પ્રસંગે સોશિયલ મીડિયા  એપ્લિકેશન એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલી સોશિયલ મીડિય… Read More
  • Nondhara No Aadhar Projectરાજપીપલા, ગુરૂવાર:- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.… Read More

0 comments:

Post a Comment