Monday, 5 April 2021

Gujarat Freedom of Religion Amendment Bill 2021


“ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧” પસાર કરવા બદલ ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનું અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા “અભિનંદન આશીર્વાદ પત્રમ્” આપી સન્માન કરાયું હતું.

સંતોએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ સબળ, નીડર અને સલામતીના વિજય સાથે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય વિધયક-૨૦૨૧ પસાર કરાવીને સંતુલિત સમાજ વ્યવસ્થાનો રાજમાર્ગ કંડાર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવીને ગુજરાતમાં સુશાસનને કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક-૨૦૨૧ પસાર

Related Posts:

  • CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપ… Read More
  • Up to 31 private hospitals will be designated as COVID-19 hospitals in 26 districts of the state મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની… Read More
  • Assistance of ₹ 3950 Crores to Gujarat Under Pradhan Mantri Garib Kalyan Yojna Taking into consideration the current turn of events in India due to COVID-19, Government of India has announced the Pradhan Mantri Garib Kalyan Package to ensure the welfare and well being of citizens amidst the global … Read More
  • Free Food Grain Distribution for 60 Lakh Non NFSA APL-1 Card Holders to Begin From 13th April: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ… Read More
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર… Read More

0 comments:

Post a Comment