Wednesday, 17 June 2020

Cm Launches Digital Course Material For More Than 1 Lakh I.T.I Students


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ માટેના તાલીમ અભ્યાસ કાર્યક્રમનું ઇ-લોન્ચીંગ કર્યુ હતું.

Related Posts:

  • To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ … Read More
  • Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને… Read More
  • 400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પ… Read More
  • Important MoUs between the State Government and the National Stock Exchange NSE: Another New Step in the Area of Ease of Doing Business મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એકસચેન્જ NSE વચ્ચે રાજ્યના MSME ઊદ્યોગોને પબ્લીક ઇસ્યૂ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાના પહેલરૂપ એમ.ઓ.યુ ગાંધીનગરમાં સાકાર થયા છ… Read More
  • Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા … Read More

0 comments:

Post a Comment