Friday, 5 June 2020

Cm Vijay Rupani Announces Rs.200-Crore From Cm Relief Fund To ‘Gujarat Atmanirbhar Package’ To Fight Covid-19


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી થયેલી પ્રતિકૂળ આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને પૂન: વેગવંતુ, જનજીવનને ધબકતું કરવા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં કોરોના સામેની લાંબી લડાઇમાં જીત મેળવવા આરોગ્ય સુવિધાઓ સંગીન બનાવવાનો પણ ઉદાત્ત ભાવ દર્શાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર કોવિડ-19ની સ્થિતીના સામના માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ. ર૦૦ કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના ૭ મહાનગરોને ફાળવવાની જાહેરાત કરી છે.

Related Posts:

  • Want to take Gujarat to Newer Height with Enhancement of Exports – CM Chief Minister Mr. Vijaybhai Rupani today categorically stated that the state government has been focusing on increasing the export from Gujarat with an aim to take the state to a new height in exporting. For this, the state… Read More
  • Strong law and order Is the Priority of our Government to Make the Citizens of the State More and More Aware of Peace and Security આજે ગૃહ વિભાગની કામગીરીની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેકનોલોજીથી વધુ સુસજ્જ કરવામ… Read More
  • CM announced construction of 8 New GIDSs in The State મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની સજ્જ છે તેવી નેમ વ્યકત કરતા રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વ… Read More
  • CM participated in Shri Ram Janmabhoomi Tirth Kshetra Mandir Nirman Nidhi Samarpan Abhiyan at Rajkot મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્… Read More
  • India’s largest Multi-Model Logistics Park will be set up at Virochannagar, Sanand મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાની નિર્ણાયકતામાં આજે એક વધુ મોરપિંછ ઉમેરવાનો યુગ શરૂ થયો છે.મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદા… Read More

0 comments:

Post a Comment