Wednesday, 10 June 2020

For The Third Year In A Row Sujalam Sufalam Jal Abhiyan’s Fiery Success Under The Guidance Of The Chief Minister


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનની ત્રીજી કડીમાં મળેલી સફળતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્વપૂર્ણ સફળ અભિગમ ૨૦૧૮થી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત અપનાવ્યો છે.

Related Posts:

  • Assistance announced for losses due to heavy RainThe State Cabinet with Chief Minister Bhupendra Patel in the chair here today reiterated the compassionate government’s commitment to stand by the cattle owners due to death of cattle, due to losses suffered in household good… Read More
  • Gujarat Govt signs MoU with Amazonરાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના ૨૦૦થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU  થયા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ… Read More
  • CM takes review of Rain hit areas of Jamnagarમુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે તેવી હૈયાધારણા… Read More
  • E-inauguration of New plant of Gurit Wind PVT LTDમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના બાવળા નજીક રજોડા ખાતે આકાર પામેલા ગુરિત વિન્ડ પ્રાયવેટ લિમિટેડના નવા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટરમાં પણ લીડ લઇ રહ્યું છે. … Read More
  • Gujarat Tops in State food Safety Index 2020-21 ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા ભારત સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી… Read More

0 comments:

Post a Comment