Friday, 27 March 2020

To fight against Corona virus, CM appealed to Citizens to Make Donations Generously into CM Relief Fund


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં ૩પ૦૦ જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે.

Related Posts:

  • GUJ CM praised Jain Samaj and Young Tailors of Kutch for stitching and distributing Free one lakh masks daily મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવિડ-19 સામેના જંગમાં મૂક યોદ્ધા તરીકે સેવાકાર્ય થકી રોજના ૧ લાખ માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરતા કચ્છી યુવાઓની સેવાપરાયણતાને અભિનંદન પાઠવ્યા છે. માધાપર (કચ્છ) જૈન સમાજ… Read More
  • CM: Shops and Small Businesses to Resume from 26th April, 2020 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાન ધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી… Read More
  • Special aerial salute of the Indian Air Force to Corona Warriors across The Country સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે જંગ લડી રહેલા તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સેવકો અને ફરજ પરના તમામ લોકોના માનમાં, તેમનો જુસ્સો વધારવા ભારતીય વાયુદળ દ્વારા આજે સમગ્ર દેશમાં કોવિડ-19 હોસ્પિટલ ઉપર પુષ્પવર્ષા અને યુદ્ધ વિ… Read More
  • CM Permits Vehicles for Transporting Borewells amidst Lockdown મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસના વ્યાપને કારણે જાહેર થયેલા લોકડાઉન દરમ્યાન રાજ્યના ખેડૂતોને પિયત સિંચાઇ માટે સગવડતા આપતો કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જે ખેડૂતો પોતાના ખેતરમા… Read More
  • CM ensured necessary arrangements to bring back Stranded Gujaratis amidst Lockdown Chief Minister of the state Mr. Vijay Rupani directed the state administration to ensure the safe return of stranded Gujaratis amidst the lockdown. Providing details of the CM’s instructions , Secretary to CM Mr. Ashw… Read More

0 comments:

Post a Comment